Please use this identifier to cite or link to this item: http://hdl.handle.net/10603/2286
Title: Jilla Madhyasth sahkari bank dvara kheti ane gramin vikaas: Saurashtra Pradesh na sandarbh ma (જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક દ્વારા ખેતી અને ગ્રામીણ વિકાસઃ સૌરાષ્ટ્ર પ્રદેશના સંદર્ભમાં અભ્યાસ.)
Researcher: Fadadu, Madhuben S (ફળદુ, મધુબેન એસ)
Guide(s): Joshi, Maheshbhai V (જોશી, મહેશભાઈ વી)
Keywords: Agriculture
Rural Development, Co-operative Banks, Saurashtra, District Central Co-operative Bank
Upload Date: 19-Aug-2011
University: Saurashtra University
Completed Date: February, 2011
Abstract: દેશના સર્વાંગી વિકાસ માટે કૃષિ અને ગ્રામીણ વિકાસ જરૂરી છે. પરંતુ આપણાં આયોજન સમય દરમિયાન અને આર્થિક સુધારાના સમય દરમિયાન કૃષિ અને ગ્રામીણ વિકાસને યોગ્ય મહત્વ આપવામાં આવ્યું નથી. આથી આ ક્ષેત્રમાં ગંભીર પ્રશ્ર્નો સર્જાયા છે. વિશ્ર્વમાં આજે જુદા-જુદા પ્રકારની આર્થિક પધ્ધતિઓ પ્રચલિત છે. જેમ કે મૂડીવાદી, સમાજવાદી, અંકુશવાદી, ગાંધીવાદી અને સહકારી પધ્ધતિ. પરંતુ સહકારી પધ્ધતિ જ એક એવી પધ્ધતિ જ એક એવી પધ્દતિ છે કે જે ગરીબ, અજ્ઞાન અને અસંગઠિત લોકોને આર્થિક રક્ષણ પૂરું પાડે છે. સહકારી પધ્ધતિમાં સ્વાશ્રય, પરસ્પર સહાય અને કરકસર જેવા સિધ્ધાંતોનો સમાવેશ થતો હોવાથી અન્ય પધ્ધતિઓ કરતાં સહકારી પધ્ધતિ વધુ ઉપયોગી બની શકે તેમ છે. વર્તમાન સમયમાં અસહ્ય મોંઘવારીમાં ખેડૂતોએ ધિરાણનો સહારો લેવો પડે છે અને એ પણ જ્યારે ગામના શરાફો, શાહુકારો કે ખાનગી શરાફી પેઢીઓ પાસેથી લેવામાં આવે ત્યારે તે વધુ શોષણનો ભોગ બને છે અને તેઓના દેવાની ચુંગાલમાં ફસાયેલો ખેડૂત ક્યારેય પણ બહાર નીકળી શક્તો નથી. ઉપરાંત બેંકોની વ્યવસ્થા અટ્ટપટ્ટી અને લાંબી હોવાથી જે સમયે નાણાંની આવશ્યક્તા હોય તે સમયે નાણાં મળી શક્તા નથી અને નાણાભીડ અનુભવે છે ત્યારે તેઓ માટે સહકારી પ્રવૃત્તિ જ આશાનું કિરણ બની જાય છે. જિલ્લા સહકારી બેંકોનો વિકાસ થાય તો તેનાથી પ્રાથમિક સહકારી મંડળીઓ વધુ સઘન બને અને તેના દ્વારા કૃષિ અને ગ્રામીણ વિકાસ વધુ વેગવાન બની શકે છે. આ બાબતને ધ્યાનમાં રાખીને પ્રસ્તુત સંશોધન અભ્યાસમાં સંશોધકે જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકનું કૃષિ અને ગ્રામીણ વિકાસમાં શું પ્રદાન છે તે બાબત તપાસવાનો પ્રયાસ કરેલ છે
Pagination: 386p.
URI: http://hdl.handle.net/10603/2286
Appears in Departments:Department of Economics

Files in This Item:
File Description SizeFormat 
01_title.pdfAttached File71.38 kBAdobe PDFView/Open
02_certificate.pdf322.62 kBAdobe PDFView/Open
03_declaration.pdf307.01 kBAdobe PDFView/Open
04_declaration 2.pdf308.67 kBAdobe PDFView/Open
05_acknowledgement.pdf66.98 kBAdobe PDFView/Open
06_index.pdf104.91 kBAdobe PDFView/Open
07_chapter 1.pdf411.61 kBAdobe PDFView/Open
08_chapter 2.pdf341.47 kBAdobe PDFView/Open
09_chapter 3.pdf374.94 kBAdobe PDFView/Open
10_chapter 4.pdf1.54 MBAdobe PDFView/Open
11_chapter 5.pdf8.22 MBAdobe PDFView/Open
12_chapter 6.pdf1.1 MBAdobe PDFView/Open
13_chapter 7.pdf301.11 kBAdobe PDFView/Open
14_appendices.pdf226.27 kBAdobe PDFView/Open
15_bibliography.pdf88.94 kBAdobe PDFView/Open
Show full item record


Items in Shodhganga are licensed under Creative Commons Licence Attribution-NonCommercial-ShareAlike 4.0 International (CC BY-NC-SA 4.0).

Altmetric Badge: